ભારત ના પાડોશી દેશ ચીનના દક્ષિણ ઝિજિયાંગ પ્રાંતમા મધરાત્રિએ અંદાજે ૭.૨ મેગ્નીટ્યુડ્નો ભૂકંપ આવ્યો હતો.
આ ઉપરાંત ઉઝ્બેકિસ્તાન અને કઝાક્સ્તાન માં પણ ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા,કઝક્સ્તાનનાં મુખ્ય શહેર અલ્મામાટીમા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા,જોકે કોઇ જાનમાલને નુક્શાન પહોચ્યું નથી.