વધુ એક ઘાતક વાયરસ ફેલાઇ રહ્યો છે, ગુજરાતમાં,જાણો ચાંંદીપુરા વાયરસ વિશે…

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લગભગ ૧૫ જેટલા લોકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે,જેમાંથી બે બાળકોના મોત પણ થઇ ચુક્યા છે. નવી યોજનાઓની જાણકારી માટે whatsaap groupમાં જોડાવાં માટે:અહિં ક્લિક કરો સાંબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,ખેડા,મહેસાણા અને રાજકોટમાં પણ કેસો જોવા મળ્યા છે, તો ચાલો, આજે આપણે ચાંદીપુરા વાયરસ વિશે વધારે જાણીએ… ચાંદીપુરા વાયરસ એ એક … Read more

₹20,000 કરોડના કથિત બેંક ફ્રોડમાં ED દ્વારા Amtek ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા

  નવી દિલ્હી, 21 જૂન, 2024 – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ​​દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ અને નાગપુરમાં એમટેક ગ્રુપના 35 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા ₹20,000 કરોડથી વધુના મોટા બેંક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલા છે. અરવિંદ ધામ અને ગૌતમ મલ્હોત્રાની આગેવાની હેઠળના એમ્ટેક ગ્રુપ પર બેંકોના કન્સોર્ટિયમ પાસેથી છેતરપિંડી કરીને … Read more

ભારતના આ શહેર પાસે છે ૧૦૦૦ કરતાં પણ વધારે તળાવ,છતા વર્તાઇ રહી છે પાણીની તંગી

એક અંદાજ મુજબ,બેંગ્લોર શહેરની બોરવેલોથી લગભગ 5 ટકા પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય છે, પરંતુ ઓછા વરસાદે શહેરને આ મુશ્કેલીમાં મુક્યું છે. 3,000 થી વધુ બોરવેલ સુકાઈ જવા સાથે ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો થવાથી વર્તમાન જળ સંકટ સર્જાયું છે. બેંગ્લોર મેટ્રોપોલિટન રિજન (BMR)માં વરસાદની માત્રાને ધ્યાનમાં રાખીને સેન્ટર ફોર પબ્લિક પ્રોબ્લેમ સોલ્વિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિઝન … Read more

બજેટ ૨૦૨૪ની હલવા સેરેમનીમાંં નાણાંમંત્રી નિર્મલા સિતારામને ભાગ લીધો

૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અંતરીમ બજેટ જાહેર થશે,તેની અંતિમ ચરણની તૈયારીઓ શરુ થઇ ગઇ છે, જેના ભાગરૂપે ગઇ કાલે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સિતારામને હાજરી આપી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓને પોતાના હાથે હલવો વહેંચ્યો હતો. આની સાથે જ હવે બજેટ છપાવાની કામગીરી શરુ થશે અને અધિકારીઓને … Read more

ભારતના આ પાડોશી દેશમાં આવ્યો ભયંકર ભૂકંપ

ભારત ના પાડોશી દેશ ચીનના દક્ષિણ ઝિજિયાંગ પ્રાંતમા મધરાત્રિએ અંદાજે ૭.૨ મેગ્નીટ્યુડ્નો ભૂકંપ આવ્યો હતો.
આ ઉપરાંત ઉઝ્બેકિસ્તાન અને કઝાક્સ્તાન માં પણ ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા,કઝક્સ્તાનનાં મુખ્ય શહેર અલ્મામાટીમા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા,જોકે કોઇ જાનમાલને નુક્શાન પહોચ્યું નથી.