વધુ એક બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે સાઉથ ના સુપર સ્ટાર જુનિયર NTR…
બોલીવુડ જગત માં હવે પ્રેક્ષકો આકર્ષવા માટે ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર કોઈને કોઈ કિમિયા કરતા અને નવા નવા પ્રયોગો કરી ને પ્રેક્ષકોને થિયેટર સુધી લાવવા માટે પ્રયત્નો કરતાં જોવા મળે છે હવે જુનિયર NTR અને રિતિક રોશન વોર 2 માં જોવા મળશે… જુનિયર એનટીઆર હવે બોલિવૂડમાં પોતાની હાજરી જમાવવા કરવા માટે તૈયાર છે. તે … Read more