જાણો,ખાંડ ખાવાનું સંપુર્ણ બંધ કરીએ ત્યારે તમારા શરીરમાં શું શું ફેરફાર થાય ?

દરેક જગ્યાએ આપણી રસોઇમાં કોઇ ને કોઇ રીતે સામેલ હોય છે, પરંતુ જ્યારે ખાંડ ખાવાનું સંપુર્ણ બંધ કરીએ ત્યારે તમારા શરીરમાં શું શું ફેરફાર થાય છે? તેની તમને ખબર છે? આજે આપણે આ ફેરફારો વિશે કેટલીક માહિતી મેળવીશું.   કેટલાકને શરીરમાં એક બે દિવસ સુસ્તી અને બેચેની અનુભવાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારું … Read more

તમારા કિચનમાં રહેલી સામગ્રીથી જ ત્વચાની કાળજી લો….

તમારા ચહેરાની રૂક્ષ ત્વચાને મુલાયમ કરી દેશે આ વસ્તુઓ જે તમારે બહાર લેવા જવાની જરૂર નથી,આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે રોજિંદા બ્યુટી કેરમાં અપનાવીને તમારી ત્વચાને નિખારી શકશો.   હળદર પીળી હળદર તમારી ત્વચા પર વાઘેલા ઘાને રૂઝાવવામાં મદદરૂપ બને છે,આ ઉપરાંત ચહેરા ઉપર થયેલ ખિલને ઝડપથી જ દૂર કરવામાં મદદરૂપ થાય છે,સાથે હળદરમાં એન્ટી … Read more

Recognizing the Signs of Kidney Failure: A Comprehensive Guide to Symptoms જો શરીરમાં આવી તકલીફ થતી હોય તો તરત જ ડોક્ટરની મુલાકાત લો.

કિડની ફેલ થવી કે કિડની નિષ્ફળ જવી, તે એક અતિગંભીર સ્થિતિ છે જ્યાં કિડની યોગ્ય રીતે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે, જેના કારણે આપણા શરીરમાં ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે.કિડની ની નિષ્ફળતાના લક્ષણોને ઓળખવા એ અતિ મહત્વનું અને પ્રાથમિક તપાસ માટે નિર્ણાયક સાબિત થાય છે.અહિ, આપણે  વિવિધ  લક્ષણોને જોઇએ કે જે કિડનીની નિષ્ફળતાની શરૂઆત સૂચવી … Read more

શિયાળામાં કાકડી ખાવાના ફાયદાઓ

કાકડીમાં સિલિકાની ભરપૂર માત્રા હોય છે, જે તમારા વાળ અને નખ માટે ઉત્તમ છે. તે બરડતા સામે રક્ષણ આપે છે અને નખને મજબૂત કરવામાં મદદ કરે છે. કાકડીમાં પાણી ભરપુર માત્રામાં હોવાથી  શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે, તે તાપમાનને નિયંત્રિત કરવા અને નકામા પદાર્થોને દૂર કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવા માટે જરૂરી … Read more