ભારત ના પાડોશી દેશ ચીનના દક્ષિણ ઝિજિયાંગ પ્રાંતમા મધરાત્રિએ અંદાજે ૭.૨ મેગ્નીટ્યુડ્નો ભૂકંપ આવ્યો હતો.
આ ઉપરાંત ઉઝ્બેકિસ્તાન અને કઝાક્સ્તાન માં પણ ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા,કઝક્સ્તાનનાં મુખ્ય શહેર અલ્મામાટીમા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા,જોકે કોઇ જાનમાલને નુક્શાન પહોચ્યું નથી.
બુદ્ધ ભગવાન મુજબ જીવનમાં લક્ષ્યનું મહત્વ….
તમારી બુદ્ધિ તમારો સાથ નહી આપે તેનુ ફક્ત એક જ કારણ છે દોસ્તો, બન્યું એમ કે એક દિવસ એક વ્યક્તિ બુદ્ધ પાસે ગયો અને બુદ્ધને કહે છે કે “હે તથાગત ! મારૂ મગજ કામ નથી કરતું,મને કઇજ યાદ રહેતુ નથી.મારી બુદ્ધિ લાંબા સમય સુધી કોઇ વસ્તુને યાદ જ રાખી શકતુ નથી, હે તથાગત તમારી … Read more