બજેટ ૨૦૨૪ની હલવા સેરેમનીમાંં નાણાંમંત્રી નિર્મલા સિતારામને ભાગ લીધો
૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અંતરીમ બજેટ જાહેર થશે,તેની અંતિમ ચરણની તૈયારીઓ શરુ થઇ ગઇ છે, જેના ભાગરૂપે ગઇ કાલે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સિતારામને હાજરી આપી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓને પોતાના હાથે હલવો વહેંચ્યો હતો. આની સાથે જ હવે બજેટ છપાવાની કામગીરી શરુ થશે અને અધિકારીઓને … Read more