રામ મંદીરના ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મહત્વની યોજના જાહેર

૨૨ જાન્યુઆરી  ૨૦૨૪ ના રોજ ભારતવાસીઓની વર્ષોથી રાહ જોવાઇ રહેલી મનોકામના પુર્ણ થઇ,સમગ્ર ભારતમાં જાણે દિપાવલી ના તહેવાર જેવી રોનક જામી હતી.ભારતનાં નાના મોટા શહેરો અને ગામડાઓને ઉત્સાહ્પૂર્વક શણગારવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદીરના ઉદ્ઘાટન બાદ અતિમહત્વની કહી શકાય એવી યોજનાની જાહેરાત કરી હતી,યોજનાનું નામ છે‌ ‌‌″પ્રધાનમંત્રી સુર્યોદય યોજના″ આ યોજના કેંદ્ર સરકાર … Read more