આ ફળની ઑર્ગેનિક ખેતી કરો, દર વર્ષે થશે લાખોની કમાણી…
મિત્રો આજે આપણે એવા ફળની ખેતી વિશે વાત કરવાના છીએ જેના થકી તમે દર વર્ષે આશરે રૂ.૧0 લાખથી લઇને ૧૫ લાખ સુધીની તમને કમાણી થશે,આજે આપણે બાગાયતી ખેતીમાં દાડમના ફળની ખેતીની વાત કરવાના છીએ. જો તમારી પાસે ૧ એકર જમીન હોય તો અમે દાડમની ખેતી ખુબ જ સરળતાથી કરી શકો છો, રોકાણ કેટલું થશે ? … Read more