uttargujarattimes

બુદ્ધ ભગવાન મુજબ જીવનમાં લક્ષ્યનું મહત્વ….

તમારી બુદ્ધિ તમારો સાથ નહી આપે તેનુ ફક્ત એક જ કારણ છે દોસ્તો,

images source:pixexid.com

 

બન્યું એમ કે એક દિવસ એક વ્યક્તિ બુદ્ધ પાસે ગયો અને બુદ્ધને કહે છે કે “હે તથાગત ! મારૂ મગજ કામ નથી કરતું,મને કઇજ યાદ રહેતુ નથી.મારી બુદ્ધિ લાંબા સમય સુધી કોઇ વસ્તુને યાદ જ રાખી શકતુ નથી, હે તથાગત તમારી પાસે બુદ્ધિને તેજ કરવાનો ઉપાય છે ?

તથાગત બોલ્યા તારી બુદ્ધિ એટલા માટે તારો સાથ નથી આપતી કેમ કે, તે તારા જીવનમાં કોઇ લક્ષ્ય બનાવ્યુ જ નથી. જે માણસને કઇ મંજિલ તરફ જવાનું છે,એ ખબર જ ન હોય તો એવા વ્યક્તિને તેની બુદ્ધિ એને જણાવી શકતી નથી કે એને આગળ શું કરવાનું છે.

જો તમારે બુદ્ધિનો પુરો ઉપયોગ કરવો હોય તો તેનો એક જ મહત્વપુર્ણ ઉપાય છે !પોતાના જીવનનું લક્ષ્ય શોધો અને તેના પર યોગ્ય કામ કરવાનું શરુ કરો.

જીવન સફળ રહેશે. !  નમો બુદ્ધાય !

 

Exit mobile version